આજના માહિતી ટેક્નોલૉજી ના ઝડપી વિકાસના યુગમાં શિક્ષકો,માતપિતા, આ હકીકતથી અસ્વસ્થ છે કે શાળાના બાળકોનો સામાજિક વિકાસ આધુનિક ધોરણો સાથે અનુરૂપ નથી અને મોટાભાગના યોગ્ય રીતે વાતચીત કેવી રીતે કરવો તે જાણતા નથી .આજના બાળકો નમ્રતાપૂર્વક પૂછી શકશે નહીં. અને તેમની અપીલનો યોગ્ય રીતે જવાબ આપી શકસે નહીં. સહાનુભૂતિ અનુભાવિ શકતા નથી અથવા વ્યકત કરતાં નથી.
આજે જોઈએ તો વિવિધ કંપનીમાં કે સંસ્થાનો કે શાળામાં ના બોસ, મેનેજર કે શિક્ષકો ની ગંભીર ચિંતા છે. પરંતુ આજે આજના આધુનિક થઈ ગયેલા બાળકો ,યુવાનો મોબાઇલ , કમ્પ્યુટર,ઇન્ટરનેટ જેવી રમતોમાં ઘણા વ્યસ્ત થઈ ગયેલા છે. પરંતુ આજે એ ચિંતા એ પડકાર સમાન થઈ ગયેલી છે.
Communication Skills ( સંદેશાવ્યવહાર ની કુશળતા ) એટ્લે શું ?
"સંદેશાવ્યવહાર ની કુશળતા એક કર્મચારીને અન્ય લોકો સાથે અસરકારક રીતે વાતચીત કરવાની ક્ષમતા દર્શાવે છે."
સંદેશવ્યવહાર એક વિશાળ શ્રેણીને આવરી લે છે. કારણકે તેમાં કંઠ્ય અને લેખિત સંચારનો સમાવેશ થાય છે. યોગ્ય કોમ્યુનિકેશન વિના આપની કોલેજ /યુનિવર્સિટિ /સંસ્થા/કંપની ની કાર્યપ્રણાલી વિક્ષેપિત થાય કે બગડી જાય છે.
આ અસરકારક કોમ્યુનિકેશન ની કુશળતા સામાજિક પરિસ્થિતિઓમાં ઘણી ઉપયોગી છે. અને તે એકલા સંસ્થાકીય કે આપની કોલેજ ના વાતાવરણ માટે તે મર્યાદિત હોય શક્તી નથી. જ્યારે કોઈ કર્મચારી સપષ્ટતા અને સચોટતા ની સાથે વાતચીત કરી શકતો નથી. તો તે જે માહિતી અન્ય લોકોને પ્રદાન કરે છે તે ગેરમાર્ગે દોરતું છે. વળી સંદેશવ્યવહાર ફક્ત બોલચાલ પર ધ્યાન આપતું નથી પણ તે સાંભળવાની ક્રિયા પર પણ ભાર આપે છે.
જ્યારે કોઈ કર્મચારી આત્મવિશ્વાસ અને સ્પષ્ટતા સાથે સાંભળવા અને બોલી શકે છે. , ત્યારે તે પોતાના વિચારોને અસરકારક રીતે કોમુનિકેશન કરી શકે છે.
શા માટે સારું કોમ્મુનિકેશન કુશળતા મહત્વપૂર્ણ છે?
Simplify and stay on message.
Use simple, straightforward language.
Engage your listeners or readers :- Draw your listeners and readers into the conversation. Ask questions and invite opinions. Solicit their feedback.
Make sure you are understood. :- After you’ve listened (and understood) take time to “draft” in your head what you want to say.
Develop your listening skills,:- Don’t blame the other person for not understanding. Instead, look for ways to clarify or rephrase what you are trying to say so it can be understood.
Body language is important :- The best communicators are almost always the best listeners. Listen without judgment and don’t be distracted by thinking about what you want to say next. Then, respond, not react.
Studies show that 65% of all communication is non-verbal. Watch for visual signs that your listener understands, agrees or disagrees with your message. And be aware that your body is sending signals, too.
Maintain eye contact:- Whether speaking to a crowd or one-on-one, maintaining eye contact builds credibility and demonstrates you care about your listeners.
Recognize your message is not just about you or what you want. You should sincerely care about the needs and the unique perspectives of those to whom you are communicating. One of the best ways to show your respect is simply by paying attention to what they say.






